અમારી કોલેજની દ્રષ્ટિ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વનો બહુઆયામી વિકાસ છે. વિદ્યાર્થીઓને બંધુત્વ,
સમાનતા અને રાષ્ટ્રીયતાના મૂલ્યોમાં પ્રેરિત કરીને રોજગારપાત્ર અને તેમને જવાબદાર નાગરિકો
બનાવવાનો છે. જેથી તેઓ આત્મવિશ્વાસ સાથે દુનિયા સાથે કદમ થી કદમ મિલાવી શકે.
સરકારી આર્ટસ કોલેજ દેડીયાપાડા વિઝન ગુજરાતમાં આદિવાસી યુવાનોના ઉત્થાન માટે સરકારની
શૈક્ષણિક નીતિઓને વાસ્તવિકતામાં અનુવાદિત કરવાનું છે.